BSPP VQ ADMISSION 2021

 

Admission on Vacant Quota (VQ) Seats for Diploma Engineering (After 10th standard (SSC) with English)

 

રાજ્ય સરકારશ્રી ની પ્રવેશસમિતિ ACPDC ના નિયમો અનુસાર બધાજ તબક્કા બાદ ખાલી રહેલી બેઠકો (વેકેન્ટકોટા) માટે ગણપતયુનિવર્સીટીની બી.એસ .પટેલ પોલીટેકનીક  કોલેજોમાં પ્રવેશપ્રક્રિયાનું સમયપત્રક નીચે મુજબ રહેશે.

 

IMPORTANT DATES

 

Particulars

 Diploma Engineering

Form Filling and Registration  (Online or Offline)

11/10/2021 to 17/10/2021 (sunday open0

Display of Merit List on Website

18/10/2021 AT 5.00 P.M

Personal Counseling

20/10/2021 9 A.M ONWARDS

Help Line Number

919426381475 (Prof. Bhaskar Patel)

 

 

 

Vacant Quota નાફોર્મ ઓનલાઈન  વેબસાઈટઉપરથી ડાઉનલોડ કરી ને ભરી શકાશે અથવા ઉપરોક્ત કોલેજોની ઓફીસમાં 09:30 AM થી 03:45 PM દરમ્યાન રૂબરૂ મેળવી તેમાં સંપૂર્ણ વિગતો ભરી સાથે Rs. 200/-  રોકડા અને જરૂરી પ્રમાણપત્રો ની નકલો જોડી ફોર્મ જમા કરાવવાનું રહેશે.

 

 

 

 

 

Files: 
AttachmentSize
PDF icon 5 BSPP Application from 2020.pdf520.97 KB
Admission Enquiry
Schedule Online Admission Counselling Meeting with Us