Admission on Vacant Quota (VQ) Seats for Diploma Engineering (After 10th standard (SSC) with English)
રાજ્ય સરકારશ્રી ની પ્રવેશસમિતિ ACPDC ના નિયમો અનુસાર બધાજ તબક્કા બાદ ખાલી રહેલી બેઠકો (વેકેન્ટકોટા) માટે ગણપતયુનિવર્સીટીની બી.એસ .પટેલ પોલીટેકનીક કોલેજોમાં પ્રવેશપ્રક્રિયાનું સમયપત્રક નીચે મુજબ રહેશે.
IMPORTANT DATES
Particulars | Diploma Engineering |
Form Filling and Registration (Online or Offline) | 30/10/2020 to 1/11/2020 (Sunday Open) |
Display of Merit List on Website | 02/11/2020 |
Personal Counseling | 03/11/2020 |
Help Line Number | 919426381475 (Prof. Bhaskar Patel) |
Vacant Quota નાફોર્મ ઓનલાઈન વેબસાઈટઉપરથી ડાઉનલોડ કરી ને ભરી શકાશે અથવા ઉપરોક્ત કોલેજોની ઓફીસમાં 09:30 AM થી 03:45 PM દરમ્યાન રૂબરૂ મેળવી તેમાં સંપૂર્ણ વિગતો ભરી સાથે Rs. 200/- રોકડા અને જરૂરી પ્રમાણપત્રો ની નકલો જોડી ફોર્મ જમા કરાવવાનું રહેશે.
Attachment | Size |
---|---|
![]() | 520.97 KB |